Advertisement

Gujarat Budget 2020 Students Rural And Urban Development

Gujarat Budget 2020 Students Rural And Urban Development બજેટ 2020: વિદ્યાર્થીઓ તેમજ ગ્રામ્ય અને શહેરી વિકાસને લઇ કરી આ જાહેરાત

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) આઠમી વાર ગુજરાતનું બજેટ (Gujarat Budget 2020) રજૂ કરી રહ્યાં છે. 2020-21ના નાણાંકીય વર્ષનું રૂપાણી સરકારનું આ બજેટ લોકોની આશા અપેક્ષાઓ પર ખરુ ઉતરશે કે નહિ તો હવે જોવા મળશે. આ વખતનું બજેટ ગુજરાતના વિકાસ મોડલવાળું હશે તેવો સંકેત સીએમ રૂપાણીએ બજેટ અગાઉ આપ્યો હતો. ત્યારે હાલ નાયબ મુખ્યમંત્રી ગુજરાતની જનતા માટે કેવી કેવી જાહેરાતો કરી રહ્યાં છે તે જોઈએ...નાણામંત્રીએ જણાવ્યું કે, વર્ષ 2020-21 માટેનું બજેટ 2 લાખ 17,287 કરોડનું રહેશે.

Stay connected with us on social media platforms:



Subscribe us on YouTube





Like us on Facebook





Follow us on Twitter





You can also visit us at:


Zee Gujarati,Zee24Kalak,Gujarati News,Breaking News,ગુજરાતી સમાચાર,24 કલાક,Gujarat Budget 2020,nitin patel,Gujarat Budget,ગુજરાત બજેટ,Budget 2020,નીતિન પટેલ,બજેટ 2020,ગાંધીનગર,Budget Session,બજેટ સત્ર,gujarat vidhansabha,નાણાકીય વર્ષ 2020-21,26 february news,26 ફેબ્રુઆરીના સમાચાર,

Post a Comment

0 Comments